યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

ધરોઈ બંધ કઈ નદી પર છે❓

સાબરમતી

દાંતીવાડા બંધ કઈ નદી પર છે❓

બનાસ

વણાકબોરી બંધ કઈ નદી પર છે❓

મહી

મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે❓

સરસ્વતી

કાકરાપાર યોજના કઈ નદી પર છે❓

તાપી

નાગાર્જુન યોજના કઈ નદી પર છે❓

કૃષ્ણા

ભાખરા-નાગલ યોજના કઈ નદી પર છે❓

સતલુજ

હીરાકુડ યોજના કઈ નદી પર છે❓

મહાનદી

આયુર્વેદ સંશોધન શાળા❓

જામનગર

આયોજન પંચ❓

દિલ્હી

Share.

Leave A Reply