યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય જનતા પાર્ટી❓

દિલ્હી

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ❓

દિલ્હી

બ્રીટીશ વડાપ્રધાન નું સરકારી નિવાસસ્થાન❓

૧૦,ડાઉનીગ સ્ટ્રીટ

વિશ્વ ની રાજદ્વારી રાજધાની❓

જિનીવા

બ્રીટીશ પાલૅમેન્ટ હાઉસ પર આવેલ ટાવર❓

બીગબેન

સૂર્ય ની પ્રદક્ષિણા કરવાની પૃથ્વી ની ગતિ❓

લંબગોળાકાર

પૃથ્વી ની સરાસરી ઘનતા❓

૩ ગ્રામ

સમુદ્ર માં કયો ક્ષાર મહત્તમ હોય છે❓

મેગ્નેશિયમ કલોરાઈડ

વિશ્વ ના મોટા ભાગના ગરમ રણ ક્યાં અક્ષાંશ માં છે❓

૧૫°-૩૦°

કયો ગરમ સમુદ્ર પ્રવાહ છે❓

અખાતી પ્રવાહ

Share.

Leave A Reply