યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

રશિયા અને અમેરિકા ને જોડતી સામુદ્રધુની❓

બેરીગની સામુદ્રધુની

ફાટ ખીણ ની રચના માં ઉપયોગી પ્રક્રિયા❓

જ્વાળામુખીય

ક્ષેત્રફળ ની દ્રષ્ટીએ બીજા નંબરે મોટો ખંડ❓

આફ્રિકા

પૃથ્વી ની અંદાજીત પરિઘ❓

૪૦,૦૦૦ કિમી

ભૂમધ્ય રેખા,કકૅવૃત,મકરવૃત કયા ખંડમાંથી પસાર થાયછે❓

આફ્રિકા

બર્મા નું નવું નામ❓

મ્યાનમાર

દુનિયામાં સૌથી વધારે ગરમી કયા પડે છે❓

લીબિયા

એશિયા ની સૌથી લાંબી નદી❓

યાગત્સે

કેનેડા ના પૂર્વ કાંઠે કયો ઠંડો પ્રવાહ વહે છે❓

લેબરેડોર ઠંડો પ્રવાહ

કયા દેશને લાંબો દરિયાકિનારો છે❓

કેનેડા

Share.

Leave A Reply