યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

▪ગુજરાતમાં કયા વિસ્તારમાં અંતાઅશ્મ યુગ દરમિયાન ગેંડા હોવાના પ્રમાણ મળ્યા છે❓
✔લાંઘણજ

▪રોઝડી એટલે હાલનું❓
✔શ્રીનાથગઢ

▪કચ્છમાં કયા ત્રણ સ્થળેથી આદિ અશ્મ યુગના ઓજારો મળ્યા છે❓
✔ભુજોડી,ભૂખી નદી અને ઘરૂડ નદી

▪સિંધુલિપીમાં લખેલ મોટું બોર્ડ ક્યાંથી મળ્યું છે જે બીજે ક્યાંય જોવા મળતું નથી❓
✔ધોળાવીરા

▪કચ્છના શિકારપુરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ઉત્ખનન થયું છે❓
✔મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

▪કચ્છમાં કયા ગામની સીમમાં ‘શહીદોના ગઢ’ તરીકે જાણીતો વિસ્તાર આવેલો છે❓
✔કુરન

▪અમદાવાદના નિર્માણનો આરંભ ક્યાંથી થયો હતો❓
✔રાજગઢ (ભદ્રના કિલ્લા)

▪અમદાવાદમાં આવેલા હઠીસિંહના દહેરાના મુખ્ય સ્થપતિ કોણ હતા❓
✔પ્રેમચંદ સલાટ

▪અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ બંધાવાની શરૂઆત ક્યારે થઈ હતી❓
✔ઈ.સ.1412માં (1424માં પૂર્ણ)

▪અમદાવાદમાં આવેલી સિદી સૈયદની જાળી (મસ્જિદ) કયા કાળનો સ્થાપત્યનો અદભુત નમૂનો છે❓
✔સલ્તનતકાળ

Share.

Leave A Reply