યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

અટલબિહારી વાજપેયીની સમાધીને શું નામ આપવામાં આવ્યું ?

➡સદૈવ અટલ

🛍આંધ્ર પ્રદેશની હાઇકોર્ટ નું નિર્માણ ક્યાં કરવામાં આવ્યુ?

➡અમરાવતી

🛍ગોપી કલા ઉત્સવ 2018 નો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો?

➡સુરતમાં

🛍આરબીઆઈ દ્વારા કેટલા રૂપિયાની નવી નોટ બહાર પાડવાનો નિર્ણય લીધો?

➡20 ₹

🛍કઈ બેંક દ્વારા કુંભમેળા માટે સ્પેશિયલ એટીએમ કાર્ડ શરૂ કરવામાં આવ્યું છે?

➡પંજાબ નેશનલ બેંક

🛍ભારત ના રેલવે મંત્રી દ્વારા કઈ ટ્રેન ને ભારતની સૌથી ઝડપી ટ્રેન જાહેર કરી?

➡ટ્રેન 18

🛍કોનરેડ સંગમા કયા રાજયના વર્તમાન મુખ્યમંત્રી છે?

➡મેઘાલય

🛍તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી નો કેટલામો પદવીદાન સમારંભ યોજાયો?

➡14 મો

🛍કેન્દ્ર સરકારની સાગરમાલા યોજના અંતર્ગત દેશમાં કેટલા કોસ્ટલ ઇકોનોમી ઝોન સ્થપાશે?

➡14

🛍ડાંગ અને ગોધરા આકસ્માત બાદ રાજ્ય સરકારે કયા સમય પર પ્રતિબંધ મૂક્યો છે?

➡રાત્રે 11 થી સવારના 6 સુધી

Share.

Leave A Reply