યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

▪જર્મનીના આચેનમાં 14મી ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સમાં ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર પુરસ્કાર કઈ કંપનીએ જીત્યો❓
✔તાતા સ્ટીલ

▪વિશ્વમાં સૌથી વધુ 73 વર્ષની ઉંમરે પ્રોફેશનલ ફૂટબોલ રમવાનું બહુમાન કોણે મેળવ્યું❓
✔ઈઝરાયેલના ઈસાક હાઈકે

▪કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ❓
✔વિક્રમ કિર્લોસ્કર

▪LICના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ થઈ❓
✔વિપીન આનંદ

▪બોમ્બે ઉચ્ચ ન્યાયલયના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા❓
✔રાજસ્થાનના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ પ્રદિપ નન્દજોગ

▪કેરળમાં ભીષણ પૂર માટે એમિક્સ ક્યૂરી (ન્યાયમિત્ર) તરીકે કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા કોની નિયુક્તિ કરવામાં આવી❓
✔જેકબ પી.એલેક્સ

▪વિશ્વ બેન્કના મત મુજબ નાણાંકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર કેટલો રહેશે❓
✔7.5%

Share.

Leave A Reply