યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

➽ ભારતથી પ્રથવાર પેસેન્જર ટ્રેન બ્રોડગેજ લાઈન પર બિહારથી કયા દેશમાં પહોંચી?
✅ નેપાળ (બિરાટનગરમાં)

➽ સંગીતકાર એ.આર. રહેમાનની બાયોગ્રાફીનું નામ?
✅ નોટ્સ ઓફ અ ડ્રિમ

➽ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના પત્ની જે ભારતની મુલાકાતે આવેલા છે તેમનું નામ?
✅ કિમ જોંગ સૂક

➽ જાપાનનો કયો ટાપુ ગાયબ થઈ ગયો?
✅ ઈસેબેહનાકોજિમા

➽ તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશના કયા જિલ્લામાં આવેલું છે?
✅ ચિતુર

➽ દિલ્હીમાં રૂ.1500 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન કોના હસ્તે કરાયું?
✅ અરવિંદ કેજરીવાલ

➽ પ્રથમ વિશ્વયુદ્ધના એકસો વર્ષ પુરા થયા તે નિમિત્તે કયા દેશમાં 4500 જવાનો સાથે ખાસ પરેડ યોજાઈ?
✅ પોર્ટુગલ (રાજધાની લિસ્બનમાં)

➽ કયા દેશે વાઘ અને ગેંડાના અવયવોના વેપાર પરનો પ્રતિબંધ દૂર કર્યો?
✅ ચીન

➽ ઈટાલીના કયા પ્રાંતમાં વાવાઝોડું અને પૂર આવ્યું?
✅ સિસિલી

Share.

Leave A Reply