યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ગુજરાતી જીવનચરિત્ર- ઉત્તમ કપોળ (કરસનદાસ મુલજી )

ગુજરાતમાં સર્વપ્રથમ સૈનિકશાળા – બાલાછડી ( જામનગર)

ગુજરતમાં સર્વપ્રથમ પુસ્તકાલયની શરૂઆત- ૧૮૨૪માં, (સુરત)

ગુજરાતનું સર્વપ્રથમ સૌરઉર્જા ગામ- ૧૯૮૪માં ખાંડીયા ( વડોદરા)

ગુજતાની સર્વપ્રથમ લો કોલેજ -૧૯૨૭માં,લલ્લુભાઈ શાહ, અમદાવાદ

ગુજરાતનું સર્વપ્રથમ વનસ્પતિ ઉદ્યાન – ૧૯૬૪માં વઘઈ , ડાંગ

ગુજરાતની સર્વપ્રથમ મહિલા સરકારી બેંક-૧૯૭૪માં, અમદાવાદ

ગુજરાતમાં સર્વપ્રથમ મધ્યાહન ભોજનની શરૂઆત- ૧૯૮૪માં. શાળામાં

ગુજરાતમાં સર્વપ્રથમ સંગીત નાટક અકાદમીની શરૂઆત- ૧૯૬૧માં, રાજકોટ

ગુજરાતમાં સર્વપ્રથમ વિરોધપક્ષના નેતા- નગીનદાસ ગાંધી (તા. ૨૯/૮/૧૯૬૦)

Share.

Leave A Reply