યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?

👉🏻 આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?

👉🏻 મૃચ્છકટિકમ્

🌹’ કચ્છનું લોક સંસ્કૃત દર્શન’ નામના પુસ્તકના લેખક કોણ છે ?

👉🏻 રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?

👉🏻 ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?

👉🏻 કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?

👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?

👉🏻 રામાસ્વામી નાયકર

Share.

Leave A Reply