યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?

👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.

👉🏻 કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?

👉🏻 સ્પીકર

સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક – ઝવેરચંદ મેઘાણી

સૌ પ્રથમ પદ્મવિભૂષણ મેળવનાર – વી એલ મેહતા

સૌ પ્રથમ કુમાર સુવર્ણચંદરક – હરી પ્રસાદ દેસાઈ

Share.

Leave A Reply