યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

▪ઈરાક યુદ્ધમાં હિંસા જોઈને નર્સમાંથી જૈન સાધ્વી બનનાર પ્રથમ અમેરિકી મહિલા કોણ બની❓
✔ટેમી હર્બેસ્ટર

▪સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના મહાસચિવ❓
✔એન્ટોનિયો ગુટેરસ

▪સૌર ઊર્જા ઉત્પાદનમાં દેશમાં ગુજરાતનો ક્રમ❓
✔છઠ્ઠો
✔2018માં ત્રીજો ક્રમ હતો

▪ભારતની પ્રથમ રેલવે સ્ટેશન માસ્તર બનનારી મહિલા કોણ❓
✔ત્રિવેશ કુમારી શર્મા

▪હાલમાં ભારતીય સેનામાં કઈ હોવિત્ઝર તોપ સામેલ કરવામાં આવી❓
✔ધનુષ

▪મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ-2019ના વિજેતા👇🏻

✔મેન સિંગલ્સ➖લીન ડેન (ચીન)
✔વિમેન્સ સિંગલ્સ➖તાઈ તજુ યિંગ(તાઈવાન)
✔મેન્સ ડબલ્સ➖લી જુન્હુઈ અને લિઉ યુચન (ચીન)
✔વિમેન્સ ડબલ્સ➖ચેન કિંગચેન અને જિયા યિફાન (ચીન)
✔1937થી રમાતી મલેશિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ શ્રેણીને મલેશિયા સુપર સિરીઝ પણ કહેવાય છે.

Share.

Leave A Reply