યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

💷 ભારત સરકારના પ્રિન્ટીંગ પ્રેસ

💸 આરબીઆઇના ચલણ પ્રિન્ટીંગ

👉 પ્રેસ કેન્દ્રોમાં તમામ ભારતીય ચલણ નોંટો છાપવામાં આવે છે. વર્તમાન સમયમાં ભારતમાં ચાર મુદ્રણ પ્રેસિંગ પ્રેસ આરબીઆઇ હેઠળ કામ કરે છે.

💶 કરન્સી નોટ પ્રેસ, નાસિક (મહારાષ્ટ્ર)
💶 બેન્ક નોટ પ્રેસ, દેવાસ (મધ્યપ્રદેશ)
💶 ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રા.લિ. લિમિટેડ મૈસુર (કર્ણાટક)
💶 સાલબોની (પશ્ચિમ બંગાળ)

🌳 ટંકશાળ 🌳

🌼 એસપીએમસીઆઈએલ ચાર ટંકશાળનો સમાવેશ કરે છે.

1⃣ ભારત સરકાર મિન્ટ, મુંબઈ
2⃣ ભારત સરકાર મિન્ટ, કોલકાતા
3⃣ ભારત સરકાર મિન્ટ, હૈદરાબાદ
4⃣ ભારત સરકાર મિન્ટ, નોઈડા

Share.

Leave A Reply