યાદ રાખો આ પ્રશ્ન, વધારશે તમારૂ જ્ઞાન

Google+ Pinterest LinkedIn Tumblr +

🛍ફિફા રેન્કિંગમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો?

➡બેલ્જિયમ

🛍તાનસેન સન્માન કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે?

➡મધ્ય પ્રદેશ

🛍તાજેતરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો?

➡133 મો

પ્લેગ શેનાથી થાય છે❓

બેક્ટેરિયા, ફેફસાં

💁🏻‍♂અછબડા શેનાથી થાય છે❓

વેરોલિયા વાઈરસ

💁🏻‍♂અસ્થમા શેનાથી થાય છે❓

એસ્પાજીલીસ ફૂગ

💁🏻‍♂મેલેરીયા શેનાથી થાય છે❓

પ્લાઝમોડિયમ ,પ્રજીવ

💁🏻‍♂ક્ષય શેનાથી થાય છે❓

માઈકોબેકટેરિયમ ટયુબરકલોસીસ, બેક્ટેરિયા

💁🏻‍♂ટાઈફોઈડ શેનાથી થાય છે❓

સાલમોનેલા ટાઈફી, બેક્ટેરિયા

💁🏻‍♂કોલેરા શેનાથી થાય છે❓

વિબરીઓ કોલેરા, બેક્ટેરિયા

💁🏻‍♂મરડો શેનાથી થાય છે❓

બેસીલસ બેક્ટેરિયા

💁🏻‍♂ડેન્ગ્યુ શેનાથી થાય છે❓

અરબો વાઈરસ

💁🏻‍♂સ્વાઈન ફ્લૂ શેનાથી થાય છે❓

H1N1 વાઈરસ

💁🏻‍♂પોલિયો શેનાથી થાય છે❓

પોલિમેટિકસ વાઈરસ

💁🏻‍♂ખરજવું શેનાથી થાય છે❓

એકરસ સ્કેબીજ ફૂગ

💁🏻‍♂ગાલ પચોળીયુ શેનાથી થાય છે

વાઈરસ

Share.

Leave A Reply