જાણો મીઠાઈ પર લાગતી ચાંદીની વરખ કેટલી નુકશાનકારક

Google+ Pinterest LinkedIn Tumblr +

મીઠાઇઓ પર લાગતુ ચાંદીનું વરખ અનહેલ્ધી છે. ચાંદીના વરખનો ઉપયોગ કરવાથી તે ધીરે-ધીરે શરીરમાં ઘર કરી જાય છે. જે કયારેય પાછળથી મોટી મુસીબત બની શકે છે.

તેનાથી કેન્સર પણ થઈ શકે છે. આ વરખ શરીરને બહુ નુકશાન પહોંચાડી શકે છે. તેથી જો તમે માર્કેટમાંથી મીઠાઈ ખરીદતા હોવ તો આવી વરખવાળી મીઠાઈ ખાવાનું ટાળજો.

આર્યુવેદ તથા યુનાની ચિકિત્સામાં દવાઓમાં ચાંદીના ઉપયોગનો ઉલ્લેખ આવે છે. અનેક પ્રયોગો કરીને તેને દવામાં મિકસ કરવામાં આવે છે. પરંતુ, આધુનિક સાયન્સ ચાંદી તથા ચાંદીના વરખના લાભને સ્વીકારતું નથી.

બીજી તરફ, ચાંદીના સ્થાને આજે નિકલ તથા એલ્યુમિનિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેને ચાંદીની વરખ બતાવીને ભારતમાં વહેચાય છે.

Share.

Leave A Reply