કપિલ શર્માના અવાજમાં રિલીઝ થયું ‘એંગ્રી બર્ડ 2’નું ટ્રેલર

Google+ Pinterest LinkedIn Tumblr +

હોલીવુડ ફિલ્મ એંગ્રી બર્ડનું હિન્દી ટ્રેલર રિલીઝ કરવમાં આવ્યું છે. આ ટ્રેલરમાં કોમેડિયન કપિલ શર્માનો આવાજ સાંભળી શકશો. આ સિવાય કિકુ શારદા અને અર્ચના પૂરણ સિંહ પણ ફિલ્મમાં ડબિંગ કર્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે તેના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. જેમાં કપિલની મુખ્ય ભૂમિકા લાલનો અવાજ છે. આ ફિલ્મ 23 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ટ્રેલર રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

Share.

Leave A Reply