નેગેટિવ વિચારો અને નકારાત્મક માનસિકતા જ માણસને બીમાર પાડે

Google+ Pinterest LinkedIn Tumblr +

જાપાનના એક ડોક્ટર છે…
તેમનું નામ ડૉ. શીગૈકી હિનોહરા..

તેઓ ૧૦૨ વર્ષના થયા તેમણે સુખ અને સ્વાસ્થ્ય વિશે પંદર પુસ્તકો લખ્યાં છે…

૧૦૧ વર્ષના થયા ત્યારે “લીવિંગ લોંગ, લીવિંગ ગૂડ” વિશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે.. એનર્જી માત્ર સારું ખાવાથી કે પૂરતી ઊંઘ કરવાથી નથી આવતી પણ ખરી એનર્જી માત્ર સારું ફિલ કરવાથી આવે છે મજામાં રહેવાથી આવે છે…🤔

તેમણે કહ્યું કે જિંદગીને છુટ્ટી મૂકી દો…✋

જમવા અને સૂવા
માટે બહુ નિયમો ન બનાવો…☝

બાળકો આવા કોઈ નિયમોને અનુસરતાં નથી છતા એ મસ્ત,ખુશ અને તંદુરસ્ત રહે છે કારણ કે એ દરેક વસ્તુનો આનંદ ઉઠાવે છે…..😃

તમે મજામાં રહેશો તો સાજા રહેશો…😊

મનને મજબૂત રાખો,..👴

નેગેટિવ વિચારો અને નકારાત્મક માનસિકતા જ માણસને બીમાર પાડે છે કે દુઃખી રાખે છે…..☺

શરીર દરેક પરિસ્થિતિમાં અનુકૂળ થતું હોય છે માણસ મનથી પરિસ્થિતિને સ્વીકારતો નથી એટલે તેને આકરું લાગે છે …✍

Think Positive…
Enjoy Every Moment Of Life…

Share.

Leave A Reply