ગરમીથી બચવા માટે આટલું રાખો યાદ

Google+ Pinterest LinkedIn Tumblr +

ગરમીએ અંગ દઝાડી દે તેવી આગ ઓકવાનું શરૂ કરી દીધું છે. રાજ્યમભરમાં ગરમીનો મારો જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં આગમી  દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.  ઉનાળામાં વધુને વધુ પ્રવાહી પીણા જરુરી છે.

– ગરમીમાં દહી અને દહીની બનાવટો ફાયદાકારક.

– લસ્સીમાં કેટલાય પ્રકારનાં પોષક તત્વ હોય છે. લસ્સી પીવી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. લસ્સીમાં લેકિટક એસિડ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવે છે. આ ઉપરાંત લસ્સીમાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છેજેના કારણે શરીરમાં ફેટ જમા થતુ નથી અને વજન વધતુ નથી. સાથે સાથે લસ્સીનું સેવન કરવાથી પેટમાં બળતરા થતી નથી. લસ્સીથી એસીડીટીની સમસ્યામાં રાહત મળે છે અને અકાળે વાળ સફેદ થતા નથી.

Share.

Leave A Reply