NDTV પર સેબીએ લગાવેલ બે કરોડનો દંડ યથાવત રાખતી ટ્રિબ્યુનલ

Google+ Pinterest LinkedIn Tumblr +

સિક્યોરિટીઝ અપીલ ટ્રિબ્યુનલ (સૈટ ) એ મીડિયા જૂથ NDTV પર સેબીએ લગાવેલા બે કરોડના દંડને યથાવત રાખ્યો છે સેબીએ કંપની પર 450 કરોડના કર માંગ સાથે સંકળાયેલ જાણકારી સાર્વજનિક કરવામાં ખામીને લઇને NDTV પર દંડ ફટકાર્યો હતો.

સૈટએ કંપની સાથે તેના નિર્દેશક પ્રણવ રોય અને રાધિકા રોય સહીત ત્રણ અધિકારીઓ પર સેબીએ લગાવેલ 19 લાખના દંડને પણ યથાવત રાખ્યો હતો.

સૈટન આદેશ મુજબ જુનેજા ભેંદીયા કારોબારના નિયમ મુજબ એક લાખનો દંડ આપવા જવાબદાર છે.

સૈટએ આ નિર્ણંય NDTVએ દાખલ કરેલી અપીલ પર આવ્યો છે NDTVએ સેબીના જૂન 2015 અને માર્ચ 2018ના આદેશ વિરુદ્ધ અપીલ કરી હતી.

Share.

Leave A Reply