શાકભાજીની છાલ ફેંકતા પહેલા જાણી લો આ વાત

Google+ Pinterest LinkedIn Tumblr +

ગૃહિણીઓને જ્યારે શાકભાજીની કઈ વાનગી બનાવવી હોય ત્યારે તે બનાવીને તેની છાલ ફેંકી દે છે. આજે અમે તમને કયા શાકભાજીની છાલથી કયા-કયા ફાયદાઓ થાય છે તે અંગે જણાવીશું.

કદાચ તમે નહિં જાણતા હોવ કે વેજીસ (લીલા શાકભાજી) ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે. તેનાથી પણ વધુ ફાયદો તેના છિલકા ખાવાથી થાય છે. શાકભાજીના છિલકાને સ્વાસ્થ્યવર્ધક અને ગુણકારી માનવામાં આવે છે.

ગાજરની છાલ ખાવાથી એ આંખની રોશની વધારે છે. આનાથી આંખનો કેન્સર જેવી ડીઝીઝ પણ દુર થાય છે. આને ખાવાથી તેની પ્રકૃતિક મીઠાશની ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આમાં ખુબ ઓછી કૈલરી હોય છે. આની છાલ શરીરમાં કેન્સરની કોશિકાઓને વધવા નથી દેતી.

ગરમીની સિઝનમાં આવતી શક્કરટેટીની છાલ ખાવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. રીંગણની છાલ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે. આમાં રહેલ નૈસોનીન એન્ટી-ઓકસીડેન્ટ શરીરમાં મગજ અને નર્વસ સીસ્ટમમાં થતા કેન્સર સામે બચાવે છે.

Share.

Leave A Reply