જાણો ગરમી સામે રક્ષણ આપનાર તળબુચના ગુણ

Google+ Pinterest LinkedIn Tumblr +

તળબુચના સેવનથી હાઇબ્લડપ્રસર અટકે છે. જમ્યા પછી તડબુચ ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે.

ઉનાળામાં લું સામે રક્ષણ આપે છે. શરીરમાં વધી ગયેલી ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.

માથાના દુખાવામાં તડબુચનું જ્યુસ ફાયદાકારક છે.

Share.

Leave A Reply