‘ફોની’ની શરૂઆત થતા જ તેની અસરનો ભયાનક વીડિયો થયો વાયરલ

Google+ Pinterest LinkedIn Tumblr +

પશ્ચિમ બંગાળના દીધા ખાતે લેવાયેલ વિડિઓ માં પ્રચંડ હવા ફૂંકાય રહ્યો છે. વાવાઝોડાની શરૂઆત થતા એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભયાનક પવન ફુકાંઇ રહ્યો છે. ભયાનક ચક્રવાતી વાવાઝોડુ ફોની ઓડીસાના પુરીમાં ત્રાટકી ગયું છે. સલામતી દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવેલ છે. આ સિવાય કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

 

Share.

Leave A Reply